- હિલ્ડા ટાબા નો જન્મ 7,ડિસેમ્બર 1902 માં દક્ષિણ પૂર્વ એસ્ટોનીયામાં નાના ગામમાં થયો હતો.
- હિલ્ડા ટાબા જહોન ડયુઈ ના વિધાથી હતા.
- તેમણે 1962 માં curriculum develpoment therory નામનું પુસ્તક લખ્યું.
- તેઓ શિલ્પકાર , અભ્યાસક્રમ સિધ્ધાંત વિશેષજ્ઞ , અભ્યાસક્રમ સુધારક અને અધ્યાપક હતાં .
અભ્યાસક્રમ વિકાસ વિશે હિલ્ડા ટાબાના તત્વજ્ઞાનીય વિચારો :
1. શિક્ષકની ભૂમિકા વિશેષ
2.આગમન અભિગમ ને મહત્વ
3. લોકશાહી
પ્રતિમાનના સોપાનો :
1. અધ્યેતા ની જરૂરિયાતો તથા વ્યાપક સમાજની અસરકારકતા નું નિદાન
2. અધ્યયન હેતુઓનું નિર્ધારણ
3.વિષયવસ્તુ ની પસંદગી
4. વિષયવસ્તુ સંગઠન
5. અધ્યયન અનુભવોની પસંદગી
6. અધ્યયન અનુભવોનું સંગઠન
7. મૂલ્યાંકનના નિર્ધારકો અને મૂલ્યાંકનની પ્રવિધિ
લાભ :
1. વૈજ્ઞાનિક તકનિકી અભિગમ
અભ્યાસક્રમ સંરચકોને પૂરતી સ્પષ્ટતા આપે છે.
2.આ અભિગમ શિક્ષક અભિગમ તરીકે ઓળખાય છે
3. આગમન અભિગમ નો ઉપયોગ કરે છે.
- સરળ થી સંકુલ
- મૂર્ત થી અમૂર્ત
4. વિચાર વિકાસ ને focus કરે છે.
- બાળકોને તાર્કિક રીતે વિચારતાં શીખવવું
- તર્ક શોધતાં શીખે
- બાળકો વિશ્ર્લેષણ કાઢતાં શીખે , સંશ્ર્લેષણ કરતાં શીખે .
મર્યાદા :
1. ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષક હોવો જોઈએ.
- અદ્યતન જ્ઞાન હોય
- નવી પધ્ધતિ ઓ વિશે જાણતો હોય
2.વાસ્તવિક કાર્યક્શેત્રમાં પૂરતો સમય હોતો નથી
3. જડ પ્રક્રિયા છે.
- એક વાર અભ્યાસક્રમ બને પછી 4 થી 5 વર્ષ તેને જ અનુસરવામાં આવે છે. નવા પરિવર્તનો આવતાં નથી.
વર્ગખંડમાં મોડેલ ના ફાયદા :
1. પ્રતિભાશાળી વિદ્યાર્થી માટે અસરકારક નીવડે.
2. પ્રશ્નો ને વિશેષ ધ્યાન આપે છે.
3. વર્ગખંડમાં બૌદ્ધિક વાતાવરણ સર્જવામાં મદદરૂપ
4. મૂલ્યાંકન કરવામાં સરળ

No comments:
Post a Comment