કોરોના વાઇરસ પછી લોકોની જીંદગી જ બદલાય ગઇ છે
લોકો પાસે પહેલાં પોતાના પરિવાર માટે સમય ના રહેતો
આજે પોતાના પરિવાર સાથે મળીને વિવિધ રમતો રમે છે અને ઘરનું કામ પણ કરે છે
લોકો ને પોતાનામાં રહેલી સુષુપ્ત શકિતઓનો ખ્યાલ ન હતો
એ જ માનવી આજે રસોઇ , પેઈન્ટીંગ , કાવ્ય રચતો થયો છે
શાળાના વિદ્યાથીઓ શાળા માં જઇને જ શિક્ષણ મેળવતાં
આજે વિદ્યાથીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતાં થયાં છે
ઉનાળાના વેકેશનમાં દર વર્ષ બહાર ફરવા જતાં લોકો
આજે ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે
જેમને રેસ્ટોરન્ટ નું ખાવા વગર ચાલતું નહિ
એ આજે ઘરની નીતનવી વાનગીઓનો લુફત ઉઠાવે છે
માનવી પશુ - પક્ષી ઓને તો નિહાળવાનું ભૂલી જ ગયો હતો
આજે પક્ષીઓનો મધુર અવાજ અને કુદરતની કળા ઓને માણતો થયો છે