કોમર્સના વિદ્યાથીઓ છીએ,
હિસાબો પર ધ્યાન આપીએ છીએ ,
આખી જિંદગી ઉધાર - જમા કરીએ છીએ
આમનોંધ , પાકું સરવૈયું બનાવીએ છીએ,
ફૂટપટ્ટી વગર જ ખાતા બનાવીએ છીએ
ખિસ્સામાં ભલે પૈસા ન હોય
પણ કરોડોના હિસાબો રાખીએ છીએ
લોકો બેન્કમાં પૈસા જમા કરાવવા જાય છે
કોમર્સના વિદ્યાથી ઓ નોટ માં પૈસાને જમા - ઉધાર કરતાં જાય છે
નાદારી આ દુનિયા શું સમજે
એ તો કોમર્સસના વિદ્યાથી ઓ જ સમજે
કોમર્સના વિદ્યાથીઓ loyalty ના જાણે
જાણીએ ફક્ત liability છીએ
આખી જિંદગી હિસાબો કરવામાં નિકડી જાય છે
કઇ રીતે ફાયદો થાય છે
કોઇને એક પેન આપીને પણ કહીએ છીએ
મારી મિલકત તારી પાસે છે
કોઈ પણ વ્યવહાર થાય તેની આમનોંધ થઈ જાય છે
પાકા સરવૈયું નો સરવાળો ન આવે તો જાણે
દુનિયા લૂટાંઇ ગઇ એવું લાગે છે
કોમર્સના વિદ્યાર્થીઓ છીએ
હિસાબો પર ધ્યાન આપીએ છીએ
હિસાબો પર ધ્યાન આપીએ છીએ ,
આખી જિંદગી ઉધાર - જમા કરીએ છીએ
આમનોંધ , પાકું સરવૈયું બનાવીએ છીએ,
ફૂટપટ્ટી વગર જ ખાતા બનાવીએ છીએ
ખિસ્સામાં ભલે પૈસા ન હોય
પણ કરોડોના હિસાબો રાખીએ છીએ
લોકો બેન્કમાં પૈસા જમા કરાવવા જાય છે
કોમર્સના વિદ્યાથી ઓ નોટ માં પૈસાને જમા - ઉધાર કરતાં જાય છે
નાદારી આ દુનિયા શું સમજે
એ તો કોમર્સસના વિદ્યાથી ઓ જ સમજે
કોમર્સના વિદ્યાથીઓ loyalty ના જાણે
જાણીએ ફક્ત liability છીએ
આખી જિંદગી હિસાબો કરવામાં નિકડી જાય છે
કઇ રીતે ફાયદો થાય છે
કોઇને એક પેન આપીને પણ કહીએ છીએ
મારી મિલકત તારી પાસે છે
કોઈ પણ વ્યવહાર થાય તેની આમનોંધ થઈ જાય છે
પાકા સરવૈયું નો સરવાળો ન આવે તો જાણે
દુનિયા લૂટાંઇ ગઇ એવું લાગે છે
કોમર્સના વિદ્યાર્થીઓ છીએ
હિસાબો પર ધ્યાન આપીએ છીએ
No comments:
Post a Comment